Property Laws & Views

  • Home
  • Property Laws & Views
Our News

Property Laws & Views

Article “Property Laws & Views” started publishing in a leading newspaper Sandesh in the year 2011 and well appreciated by the readers. This article publish on every Wednesday under the title of “Properties Laws and Views Lekhank.” It is based on systematic guidance on the subject of Land and Property.

  1. જે જમીનોની તબદીલી ગણોતિયાની તરફેણમાં થઈ હોય તેને નવી શરતના નિયંત્રણો લાગે છે કે કેમ? તે અંગેનો મહત્ત્વનો પરિપત્ર
  2. હિંદુ બક્ષિસમાં સ્વત્વાર્પણના અધિકારને મર્યાદિત કરતી/ અટકાવતી શરત વ્યર્થ છે.
  3. સરકારી લેણાં પેટે હરાજીમાં સરકાર તરફે ખરીદાયેલ જમીન જે તે માલિકને અથવા તેના વારસદારને રિગ્રાન્ટ કરવા બાબત મહત્ત્વનો પરિપત્ર
  4. ચાલુ દાવાની રેવન્યૂ રેકર્ડ પરની નોંધણીથી અધિકાર મળતો નથી
  5. એક વખત હકની વહેંચણી-વિભાજન સાબિત થાય તો તમામ સંયુક્ત મિલકતોનું વિભાજન થઈ ગયું ગણાય
  6. ઉછીના લેણાંની સામે કરી આપેલ દસ્તાવેજ વેચાણ ગણાય નહીં
  7. ચોક્કસ મિલકત સંયુક્ત કુટુંબની મિલકત હતી, એવું સાબિત કરવાના બોજા અને પ્રતિબોજા બાબત
  8. મહેસૂલ ધારાની કલમ-૨૦૨ની નોટિસ વિના મહેસૂલી એધિકારીઓ જમીનનો કબજો લઈ શકતા નથી
  9. નવી શરતની જમીન અંગે પરવાનગી વિના શુદ્ધ બુદ્ધિપૂર્વક થયેલ તબદીલી નિયમબદ્ધ કરવા બાબત મહત્ત્વનો પરિપત્ર
  10. વણવહેંચાયેલા હિસ્સાના દસ્તાવેજથી કબજામાં હક્ક પ્રાપ્ત થઈ શકે નહીં
  11. મિલકતના હક સાથેનું કુલમુખત્યારનામું પાવર આપનાર ગુજરી ગયા પછી પણ અમલમાં રહે છે.
  12. કોઈ હુકમ અથવા આધાર વિનાની “નવી શરતની” એવી નોંધ માત્ર જમીનનો મૂળ પ્રકાર બદલશે નહીં
  13. સ્થાપિત કબજો (Settled Possession) કાયદાની પ્રક્રિયા વિના છીનવી શકાય નહીં
  14. નિઃશુલ્ક પરવાનેદાર યા કેરટેકર તરીકે કબજો પણ તેઓનો કોઈ હક ઊભો કરતો નથી.
  15. કોર્ટની હરાજીમાં થયેલ વેચાણ, ફેરતપાસ/અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી આખરી બનેલ ગણાય નહીં.
  16. વડીલોપાર્જિત મિલકત ત્રણ પેઢી સુધી કોપાર્સનરી (સમભાગી) મિલકત ગણાય
  17. અવિભક્ત હિંદુ સંયુક્ત કુટુંબની મિલકતનો મોટાભાગનો હિસ્સો ખરીદનાર પણ સંયુક્ત કબજામાં દાખલ થઈ શકે નહીં
  18. વસિયતકર્તાએ પોતે હક્કદાર હોય તેના કરતાં વધારાની ઉત્તરદ્યાન કર્યું હોત તો તેથી વસિયત મિલકતોનું ગેરમાન્ય બની જતી નથી.
  19. ભારતીય નાગરિક ન હોય તેવી વ્યક્તિની ભારતમાં આવેલ કોઈ પણ સ્થાવર મિલકત પરત્વે અધિકારો
  20. અવેજનીબિનચુકવણીનાઆધારેદસ્તાવેજથીમિલકતના ટાઇટલ ખરીદનાર વ્યક્તિને પસાર થયેલ ગણાય નહીં.
  21. જેણે વ્યવહારનાં ફળો ચાખ્યાં હોય તેમના દ્વારા કરાયેલ તબદીલીની કાયદાકીય ક્ષતિને આધારે પડકારવાનો કોઈ હક કે અધિકાર નથી.
  22. હયાતી પહેલાં અને બાદ કુટુંબના સભ્યોનો વહેંચણ હક જતો કર્યાના લેખને રજિસ્ટર્ડ કરવો જરૂરી નથી.
  23. હિન્દુ વિલ અંગેની એન્ટ્રી રેવન્યુ રેકર્ડમાં દાખલ કરવા પ્રોબેટ મેળવવું જરૂરી નથી.
  24. સગીરના વણવહેંચાયેલા હિસ્સાની તબદીલી માટે કોર્ટની પરવાનગી મેળવવાની જરૂર નથી
  25. બિનનોંધાયેલ સાટાખત કોઈ હક, ટાઈટલ અથવા હિત સર્જન કરતો નથી.
  26. બિનઅધિકૃત બાંધકામ તોડવાની કાર્યવાહીથી બચી શકાય છે.
  27. સગીરના વણવહેંચાયેલા હિસ્સાની તબદીલી માટે કોર્ટની પરવાનગી મેળવવાની જરૂર નથી.
  28. બિનખેતી પરવાનગી અને હેતુફેરમાં હવે કેટલાક અભિપ્રાયો/‘ના’ વાંધા પ્રમાણપત્રો ફરીથી મેળવવાની જરૂર નથી.
  29. જે પક્ષકારનું ટાઈટલ શંકાના વાદળ હેઠળ હોય તો … ફરજિયાતપણે જાહેરાત, કબજા અને મનાઈહુકમ માટે દાવો કરવો પડે.
  30. ફરજિયાતપણે જાહેરાત, કબજા અને મનાઈહુકમ માટે દાવો કરવો પડે.
  31. ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા માટેનો પરિપત્ર
  32. દત્તક વિધાન થયા બાદ દત્તક પુત્ર તેમના વાસ્તવિક પિતાની મિલકતમાં હિસ્સાની યા વિભાજનની માગ કરી શકે નહીં.
  33. મોંઘવારીનો માર : આમઆદમી ખાસે શું? થાળીમાંથી બટાટા અને ડુંગળી ગાયબ થઈ રહ્યાં છે.
  34. અમેરિકાની ચૂંટણી : ડર અને હિંસાના ઓથાર વચ્ચે મૂલ્યોનું જતન લોકશાહીનાં
  35. રેવન્યૂરેકોર્ડમાં અને એન્ટ્રીમાં રહેલી ભૂલો-ક્ષતિઓ સુધારવા અંગે મહત્ત્વનો પરિપત્ર.
  36. કલેક્ટરને આર.ટી.એસ. કાર્યવાહીમાં કોઈ પક્ષકાર ખેડૂત છે કે નહીં તેવા પ્રશ્નોનો નિર્ણય કરવાની સત્તા અને હકુમત નથી.
  37. સ્થાયી-અનન્ય કબજાના આધારે કરેલદાવો માત્ર ટાઈટલ સાબિત થયેલ ન હોવાનાં કારણે રદ કરી શકાય નહીં.
  38. સાટાખત હેઠળના ખરીદનાર વેચાણકર્તાની સંમતિ વિના પોતાના હક્કોનું એસાઈનમેન્ટ કરી શકે નહીં.
  39. મૃતક પતિ પાસેથી વારસાઈ થકી મેળવેલી અસ્ક્યામતમાંથી સસરા, સાસુનું ભરણપોષણ કરવા વિધવા જવાબદાર છે.
  40. હિંદુ કુટુંબના સૌથી વયસ્ક સભ્ય માટે સંયુક્ત કુટુંબની સગીરના હિત સહિતની મિલકતનો નિકાલ કરવા માટે કોર્ટની પરવાનગીની જરૂરી નથી.
  41. બિનખેતીની અરજીના કામે કલેક્ટરે યંત્રવત નહીં, પરંતુ વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ.
  42. વેચાણ દસ્તાવેજ ગેરકાયદેસર/વ્યર્થની જાહેરાતના દાવામાં કોર્ટ ફી ચૂકવવી જરૂરી નથી.
  43. સગીરના વણવહેંચાયેલા હિસ્સાની તબદીલી માટે કોર્ટની પરવાનગી મેળવવાની જરૂર નથી.
  44. ફરજિયાતપણે જાહેરાત, કબજા અને મનાઈહુકમ માટે દાવો કરવો પડે.
  45. વણવહેંચાયેલ હિસ્સાની જમીન સહમાલિકની સંમતિ વગર વેચાણ થઇ શકે નહીં.
  46. બિનવસિયતી વારસાઈના કેસમાં એક વખત મિલકત વારસા અધિનિયમની કલમ-૮ હેઠળ વારસાઈથી મેળવવામાં આવે છે, તો પછી તે વારસની વ્યક્તિગત મિલકત બનશે.
  47. કાયદાનું અર્થઘટન અને અમલ એવી રીતે થાય જેથી ભ્રષ્ટાચાર વિરોધી લડાઇને બળ મળે અને ન્યાયનો હેતુ પરિપૂર્ણ થાય.
  48. કાયદાનું અર્થઘટન અને અમલ એવી રીતે થાય જેથી ભ્રષ્ટાચાર વિરોધી લડાઈને બળ મળે અને ન્યાયનો હેતુ પરિપૂર્ણ થાય.
  49. મિલકત ખરીદ કરતી વખતે ટાઈટલ્સની ચકાસણી કરવાની જવાબદારી ખરીદનારની હોય છે.
  50. કાયદાની અવગણના કરનારને કાયદાના બચાવનો લાભ મળી શકે નહીં.
  51. ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવું એ માત્ર ઉપલબ્ધ વિકલ્પ નથી.
  52. ૧૧ માસના ભાડાકરારની મુદત પૂરી થવા ઉપર ભાડુઆતનો દરજ્જો ઘૂસણખોરનો ગણાય
  53. જે પક્ષકારનું ટાઇટલ શંકાના વાદળો હેઠળ હોય તો…. ફરજિયાતપણે જાહેરાત, કબજા અને મનાઈહુકમ માટે દાવો કરવો પડે.
  54. બિનખેતીની અરજીના કામે કલેક્ટરે યંત્રવત્ નહીં, પરંતુ વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ
  55. મિલકતની માલિકી માત્ર રેવન્યૂ રેકર્ડના આધારે નક્કી થઈ શકે નહીં
  56. સિવિલ કોર્ટનો યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ હોવા છતાં બિનખેતી પરવાનગીની અરજી મંજૂર કરવી જોઈએ.
  57. બિનખેતીની પરવાનગી મેળવવામાં રહેલી નિષ્ફળતા જમીન જપ્તીમાં પરિણમે નહીં.
  58. ચેરિટી કમિશનરની પૂર્વ પરવાનગી પહેલાં ટ્રસ્ટનીમિલકતનો સાટાખત કે અન્ય કરાર અને એમ.ઓ.યુ. કરી શકાય નહીં.
  59. ઔદ્યોગિક સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલ ખેતીની જમીનોમાં ફરીથી ઔદ્યોગિક ઉપયોગ શરૂ કરવા માટે મહત્ત્વનો પરિપત્ર.
  60. વેચાણ દસ્તાવેજના સંબંધમાં સુધારા ખત કરીને, પક્ષકારોએ કશોક ફાયદો મેળવ્યો ન હોય તો સ્ટેમ્પ ડ્યૂટી ભરવાને પાત્ર થતી નથી.
  61. અદાલત દ્વારા રદ કરાય તે સિવાય બક્ષિશ આપનાર એકપક્ષીય રીતે બક્ષિશ દસ્તાવેજ રદ કરી શકે નહીં.
  62. સોસાયટી ટ્રાન્સફર ફીના નામે સભ્યો પાસેથી નફો કમાવવાનો ધંધો થાય એવું અપેક્ષિત નથી.
  63. માતા-પિતાની ગેરહાજરીમાં સગીરની સૌથી મોટી બહેન કુદરતી વાલી ગણાય નહીં, તેથી સગીર ભાઈની મિલકત મોટી બહેન કોર્ટની પરવાનગી વિના વેચી શકે નહીં.
  64. વ્યક્તિના ધર્માંતર કરવાથી પિતાની મિલકતના વારસાહક માટે ગેરલાયક ઠરે નહીં, પરંતુ તેનાં સંતાનો ગેરલાયક ઠરી શકે.
  65. વકફની મિલકતનું કોઈ પણ વેચાણ, વિનિમય, બક્ષિસ, તબદીલી શરૂઆતથી જ વ્યર્થ ગણાશે.
  66. હિંદુ કુટુંબના સૌથી વયસ્ક સભ્ય માટે સંયુક્ત કુટુંબની સગીરના હિત સહિતની મિલકતનો નિકાલ કરવા માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી.
  67. જાહેર નોટિસ અથવા અસ્વીકૃતિનું કોઈ કાયદાકીય મૂલ્ય નથી જાહેર નોટિસ આપી સંબંધોતોડી નાખવાથી કાયદેસરના વારસાહક રદ થતા નથી.
  68. જે કાર્ય હયાતી દરમિયાન કરવાનું પરવાનગીપાત્ર નથી, તેને વસિયત જેવા દસ્તાવેજ વડે મૃત્યુ બાદ કરી શકાય નહીં.
  69. પતિની વારસાઈમાંથી સસરા અને સાસુનું ભરણપોષણ કરવાનીવિધવાની જવાબદારી
  70. ચોક્કસ હેતુ માટે કરેલી જોગવાઈ તે મિલકત વ્યવસ્થાછે, નહીં કે વસિયતનામું.
  71. સ્થાવર મિલકતની કિંમત ચૂકવ્યા વિના કરાયેલા વેચાણ દસ્તાવેજ વ્યર્થ બનશે.
  72. બિનખેતીની પરવાનગી વાળી જમીનને ખેતીની જમીનના કાયદા હેઠળ નોટિસ ના આપી શકાય.
  73. બિનખેતીનીપરવાનગી સમયમર્યાદા આધારિત પરવાનગી હોઈ શકે નહીં.
  74. વિલ હેઠળ રેવન્યૂ રેકર્ડમાં એન્ટ્રી પડાવવા નહીં પરંતુ દીવાની હક્ક માટે પ્રોબેટ જરૂરી.
  75. ગેરકાયદેસર-ગેરમાન્ય સાટાખત આધારિત વિશિષ્ટ પાલનનો દાવો ચાલવાપાત્ર નથી.
  76. વણવહેંચાયેલા હિસ્સાના દસ્તાવેજથી કબજામાં હક્ક પ્રાપ્ત થઈ શકે નહીં.
  77. સગીરના વણવહેંચાયેલા હિસ્સાની ટ્રાન્સફર માટે કોર્ટની મંજૂરી જરૂરી નહીં.
  78. મિલકત ખરીદ કરતી વખતે ટાઇટલ્સની ચકાસણી કરવાની જવાબદારી ખરીદનારની હોય છે.
  79. મિલકત તબદીલી અધિનિયમની કલમ-૫૩(એ) સાટાખતથી કબજો લેનારને કોઇ ટાઇટલ નિહિત કરતી નથી.
  80. રજિસ્ટર્ડ દસ્તાવેજની રેવન્યૂ રેકર્ડ હકકપત્રકમાં નોંધ પાડવાની જવાબદારી રેવન્યૂ અધિકારીની છે.
  81. વસિયતમાં કરાયેલ વહેંચણી સમાન છે કે નહીં તે જોવાનું કામ કોર્ટનું નથી. 
  82. માત્ર મહેસૂલી નોંધ રદ કરીને મહેસૂલી સત્તાધિકારીઓ ટ્રસ્ટની જમીનનું વેચાણ વ્યર્થ બનાવી શકે નહીં.
  83. વિશેષ રજૂઆતના અભાવમાં મિલક્તો સંયુક્ત કુટુંબની હોવાનું અનુમાન કરવામાં આવે છે.
  84. વિદેશમાં કરેલાં પાવર ઓફ એટર્નીને ભારતમાં કાનૂની માન્યતા મળી શકે
  85. વડીલોપાર્જિત મિલકતના વિભાજન ઉપર એક સમાંશિત હિસ્સો મળે છે.
  86. બારખલી અધિનિયમ હેઠળ બારખલીની જમીનનું વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી.
  87. મૃતક હિન્દુ મહિલાના સંતાનો તેણીના વારસો ગણાય જ
  88. બિન નોંધાયેલ સોગંદનામાની રાહે મિલકતમાં રહેલ હક્કો જતાં કર્યાની રજૂઆત કાયદામાં ચાલવાપાત્ર નથી.
  89. કાનૂની જરૂર સાબિત થયા પછી સમાંશિતને م કર્તાએ કરેલ વેચાણ પડકારી શકાય નહીં.
  90. બિનખેતીની પરવાનગી માટે કલેક્ટરે જમીનના ટાઇટલના પ્રશ્ન તપાસવા જરૂરી નથી.
  91. ‘res judicata’ – ‘પૂર્વનિર્ણય’ સિદ્ધાંત અંગે કાયદાકીય જોગવાઈ.
  92. “હક જતાં કર્યાના લેખની અસર સમાંશિત અને મૃતકની સ્વપાર્જિત મિલકત સંબંધમાં ભિન્ન હોય છે”
  93. જાહેર હેતુ માટે જમીન સંપાદિત કર્યા વિના માલિકને કબજાથી વંચિત કરી શકાય નહીં.
  94. કુટુંબનીમિલકતમાં ખરીદીના અગ્રહકનો પ્રશ્ન ટ્રાયલ સમયે જ નિર્ણીત કરી શકાય.
  95. પ્રોબેટ-વહીવટીપત્રની મંજૂરી મિલકત ઉપર ટાઇટલ નિહિત કરતી નથી.
  96. અવેજની ચુકવણી વિનાનો સ્થાવર મિલકતનો દસ્તાવેજ કાયદાની નજરે વેચાણ ગણાય નહીં.
  97. નોંધાયેલ બક્ષિસખતનું એકપક્ષીય રદ્દીકરણ વ્યર્થ છે.
  98. કલેક્ટરને આરટીએસમાં પક્ષકાર ખેડૂત છે કે નહીં તેવા નિર્ણયની સત્તા નથી.
  99. સાટાખત હેઠળના ખરીદદારો વેચાણકર્તાની સંમતિ વિના તે હેઠળના પોતાના હક્કોનું એસાઈન્ટમેન્ટ કરી શકે નહીં.
  100. એક મુસ્લિમ દીકરો કે દીકરી પિતાની હયાતીમાં મિલકતમાં કોઈ હક્ક કે હિત ધરાવતા નથી.
  101. ચાલુ કાર્યવાહી દરમિયાન થયેલ તબદીલીના દસ્તાવેજને લીસ પેન્ડન્સના સિદ્ધાંત મુજબ રદ કરાવવો જરૂરી નથી.
  102. સગીરનો હિસ્સો માત્ર જરૂરિયાતના અથવા દેખીતા ફાયદા માટે હોય તેવા જ કિસ્સામાં વેચાણ પરવાનગી મંજૂર થવી જોઈએ.
  103. બહેનોએ હક્ક જતાં કર્યા અંગે કોઈ નોંધાયેલ દસ્તાવેજના અભાવમાં ભાઈના માલિકી હક્કની અસર આપી શકાય નહીં.
  104. વિકાસ યોજના હેઠળના આરક્ષણની મુદત વિતવા છતાં જો જમીનનું સંપાદન કરવામાં ન આવે તો આરક્ષણ સમાપ્ત થયેલ ગણાય.
  105. પાવરદાર જો કરારના સંબંધમાં હિત ધરાવતોહોયતો પ્રિન્સિપાલના અવસાન બાદ કાર્યવાહી કરવા હકદાર છે.
  106. નોમિનીના અધિકારને હિન્દુ વારસા અધિનિયમ ૧૯૫૬ની ઉપરવટ અસર આપી શકાય નહીં.
  107. લોકઅદાલતનો એવોર્ડ દીવાની કોર્ટનું હુકમનામું ગણાય.
  108. ‘વહીવટી સૂચના/પરિપત્ર/ઠરાવથી કાયદાકીય જોગવાઈઓની અસર આપતી અટકાવી શકાય નહીં’.
  109. ટીપી સ્કીમ હેઠળ ફાળવાયેલ ફાઈનલ પ્લોટના શાંતિપૂર્ણ અને ખાલી કબજાની સોંપણી કરવાની મહાનગરપાલિકાની ફરજ છે.
  110. કામચલાઉ સંપાદન ૨૦થી ૨૫ વર્ષો સુધી ચાલુ રહી શકે નહીં.
  111. જમીનની વહેંચણી-વેચાણ-હેતુફેરના હુકમ/ પૈકી ગ્રાન્ટના કિસ્સામાં ગામ નમૂના નં.૭ના પાનિયા ઍલગ કરવા બાબત મહત્ત્વનો પરિપત્ર.
  112. વકફની મિલકતનું કોઈ પણ વેચાણ, વિનિમય, બક્ષિસ, તબદીલી શરૂઆતથી જ વ્યર્થ ગણાશે.
  113.  જાહેર નોટિસ અથવા અસ્વીકૃતિનું કોઈ કાયદાકીય મૂલ્ય નથી.
    જાહેર નોટિસ આપીસંબંધો તોડી નાખવાથી કાયદેસરના વારસાહક રદ થતા નથી.

We understand the importance of approaching each work integrally and believe in the power of simple.

Melbourne, Australia
(Sat - Thursday)
(10am - 05 pm)

Subscribe to our newsletter

Sign up to receive latest news, updates, promotions, and special offers delivered directly to your inbox.
No, thanks