Law Guru Articles

  • Home
  • Law Guru Articles
Our News

Law Guru Articles

The “Law Guru” column has gathered substantial popularity among readers since its inception in 2011, to be featured in Gujarati daily ‘Sandesh’. This column serves as a valuable resource for its readers, who diligently preserve clippings of published segments. They utilize these clippings to seek clarifications on legal matters and to obtain comprehensive judgments on various subjects. The column is distinguished by its use of accessible language, which facilities easy comprehension of legal terminology and concepts. Presented in bullet-point format, each entry consists of 5 to 6 lines. This approach effectively reached a wide audience, enabling them to effortlessly grasp legal insights. Here are subjects of ‘Law Guru” published in Newspaper. If you wish detailed copy of judgment or brief of “Law Guru” then kindly contact us on our mobile number M.7878620405 during office hours.

 

    1. બેનામી અધિનિયમ હેઠળ હિંદુ અવિભક્ત કુટુંબ(એચ.યુ.એફ.)ને મળતા અપવાદની વિશેષતાઓ
    2. પ્રતિવાદીના કેસની નબળાઈઓનો ફાયદો વાદી ઉઠાવી શકે નહીં
    3. કુલમુખત્યારની જુબાનીની ગ્રાહ્યતા અંગે વાંધા ઊભા થાય તો પાછળથી પ્રિન્સિપાલ તે સુધારી શકે છે
    4. ટાઇટલની જાહેરાતના દાવા અને કબજા સહિતની જાહેરાતમાં સમયમર્યાદા તફાવત
    5. ટ્રાયલ પહેલાં હુકમનામું મંજૂર કરવામાં પરિણમતી હોય તો એડવોકેટ કમિશનરની નિમણૂક રદ થવાપાત્ર છે
    6. ન્યાય મળશે નહીં તેવા કાલ્પનિક ભયના કારણે દાવો તબદીલ કરાવી શકાય નહીં
    7. લેણાની વસુલાત મિલકત ઉપરના બોજાના અમલ વડે હરાજીથી ખરીદનાર પાસેથી કરી શકાય નહીં
    8. ફરીથી ટ્રાયલ જરૂરી જણાય તો જ એપેલેટ કોર્ટ, ટ્રાયલ કોર્ટને કેસ રિમાન્ડ કરી શકે
    9. દામદુપટનો હિંદુ કાયદાનો નિયમ
    10. સંપાદન કાર્યવાહી નિર્ણિત થાય ત્યારથી અરજીની સમયમર્યાદા શરૂ થાય
    11. એક જ મિલકતના સંબંધમાં પડતર બે અલગ પ્રકારની કાર્યવાહીઓ પૈકી એક મોકૂફ રહે છે
    12. ટાઈટલની જાહેરાતના દાવા અને કબજા સહિતની જાહેરાતમાં સમયમર્યાદા તફાવત
    13. માત્ર પ્રતીકાત્મક/કાગળનો કબજો સરફેસી એક્ટની કલમ ૧૭(૧)ની અરજીનો આધાર બની શકે નહીં
    14. હિંદુ સ્ત્રી દ્વારા ધરાવવામાં આવેલ મિલકતનો અવકાશ
    15. લાઈસન્સ અને લીઝ બંને વચ્ચેનો તફાવત
    16. ભાડાપટ્ટાના લેખમાં ઉલ્લેખેલ મુદતની સમાપ્તિ ઉપર મકાન ખાલી કરાવવાની નોટિસ આપવી જરૂરી નથી
    17. કોઈ પક્ષકારે જમીન પર દબાણ કરેલ છે કે કેમ તે નિર્ણીત કરવા કબૂલાત પામેલ નકશો રેકર્ડ ઉપર લાવવો જોઈએ
    18. અમલ કરનારી કોર્ટ હુકમનામાની ઉપરવટ જઈ શકે નહીં એ હંમેશાં શાશ્વત નિયમ હોઈ શકે નહીં
    19. સંપાદન કાર્યવાહી નિર્ણિત થાય ત્યારથી અરજીની સમયમર્યાદા શરૂ થાય
    20. સાટાખતના અનુસંધાનમાં કબજાની સોંપણીને અનધિકૃત કબજો ગણી શકાય નહીં
    21. રૂ. ૧૦૦થી ઓછી કિંમતની સ્થાવર મિલકતના વેચાણ દસ્તાવેજની પુરાવામાં ગ્રાહ્યતા
    22. રાજ્ય સત્તાધિકારી ભાવી સંભવિતતાના આધારે સ્ટેમ્પ ડ્યૂટી લાદી શકે નહીં
    23. ચુકાદા અને હુકમનામાની રાહે અપાયેલ ન્યાય નિર્ણયોને પણ બે અપીલો વડે પડકારવા જોઈએ
    24. કોઈ ચોક્કસ કાર્યના પાલન માટે આપેલ સમયમર્યાદા લંબાવવાની કોર્ટની સત્તા
    25. વેચાણ અથવા ભાડાપટ્ટાના દસ્તાવેજ તેની નોંધણી ઉપર જાહેર દસ્તાવેજ બને છે
    26. બાકી લેણાં/NPAના એસાઇન્મેન્ટને સંબંધિત પાવર ઑફ એટર્ની ઉપર સ્ટેમ્પડ્યૂટી બાબત
    27. દીવાની દાવો પડતર હોવાની હકીકત ગુનો નહીં બન્યાનું કારણ બની શકે નહીં
    28. વેચાણ અથવા ભાડાપટ્ટાના દસ્તાવેજ તેની નોંધણી ઉપર જાહેર દસ્તાવેજ બને છે
    29. હુકમનામામાં સુધારાની રાહે મિલકતની સીમારેખા કે વિસ્તારમાં ફેરફાર ન થાય
    30. મામલતદાર સમક્ષનો દાવો, દાવાનું કારણ ઉપસ્થિત થયાની તારીખથી ૬ મહિનાની અંદર દાખલ થાય
    31. જો ગૌણ પુરાવો રજૂ કરવા માટેની જરૂરિયાતો પરિપૂર્ણ થઈ હોય, તો તે અંગે પરવાનગી આપવી જોઈએ
    32. સરફેસી અધિનિયમ હેઠળની કાર્યવાહીમાં હકીકતના પ્રશ્નો પણ ટ્રિબ્યૂનલ જ ચલાવી શકે
    33. વેચાણ દસ્તાવેજ વ્યર્થ અને રદબાતલ જાહેર કરાવવાના દાવામાં કોર્ટ ફી
    34. વાંધા ઊભા થાય તો પાછળથી પ્રિન્સિપાલ તે સુધારી શકે છે.
    35. લવાદ સમક્ષ લેખિત જવાબ નહીં દાખલ કરવાનું કૃત્ય સામાવાળાનો દાવો કબૂલ રાખવામાં પરિણમી શકે
    36. શાખ કરનાર સાક્ષી પુરાવો આપવાનું ટાળે ત્યારે તેને સમન્સ આપી શકાય
    37. ભાગીદારી પેઢીમાંથી હક જતો કરવાના કરારનું વિશિષ્ટ પાલન શક્ય છે
    38. લવાદને સંદર્ભ કરવાની દાદ માગતી અરજી સૌ પ્રથમ લેખિત જવાબ ગણાય નહીં
    39. પબ્લિક પ્રોસિક્યુટર સરકારના ફુલટાઇમ પગારદાર નોકરો ગણાય કે કેમ
    40. ખોટાં પ્રતિનિધિત્વ બદલ વકીલ સામે ચાર્જશીટ દાખલ કરી શકાય નહીં
    41. વકીલની તેના અસીલ માટેની જવાબદારી-ફરજો
    42. જાહેર હેતુ માટે અનામત રખાયેલ ખુલ્લી જગ્યા કોર્પોરેશનની માલિકીની ગણાય નહીં
    43. મૃત્યુ પામેલ વ્યક્તિની તરફેણમાં થયેલ હુકમનામું રદબાતલ ગણાય
    44. બેનામી વ્યવહાર જો ૧૯૮૮ના કાયદા પહેલાં થયો હોય તો પણ પ્રતિબંધિત છે.
    45. વિશ્વાસભંગ અને છેતરપિંડીમાં ગુનાઈત ઈરાદાનું તત્ત્વ શરૂઆતથી જ હોવું જોઈએ
    46. શરતભંગ અંગ તપાસ કર્યા વિના ગ્રાન્ટમાં અપાયેલ જમીન જપ્ત કરવાનો હુકમ આકરો
    47. છેતરપિંડીનો કેસ હોય તો જ DRTને સ્થાને દીવાની અદાલતને હકૂમત રહે છે
    48. સમજૂતીપૂર્વકના નકશાના અભાવમાં દબાણનો મુદ્દો કમિશન નીમીને ઉકેલવો જોઈએ
    49. ખરીદનારને જાણ કર્યા વિના વેચાણકર્તા એકપક્ષીય રીતે વેચાણદસ્તાવેજ રદ કરતો લેખ કરીને વેચાણ રદ કરી શકે નહીં
    50. કોર્ટની હાજરીમાં વેચાણ, ફેરતપાસ/અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ બનેલ ગણાય નહીં
    51. વાદી પોતે મિલકતના કબજામાં રહેલ ન હોય તો માત્ર જાહેરાતની દાદ પૂરતી નથી
    52. વકફ ટ્રિબ્યૂનલની રચના પહેલાં દીવાની અદાલતમાં દાખલ દાવો ચલાવવાની હકૂમત
    53. વેચાણ દસ્તાવેજ કરતી વખતે પોતે અસ્થિર મગજના હતા માત્ર એવી રજૂઆત પૂરતી નથી
    54. વકફ ટ્રિબ્યૂનલ કાયદા હેઠળ નિર્દિષ્ટ થયા મુજબ ત્રણ સભ્યોની જ બનેલી હોવી જોઈએ
    55. એક્સિડન્ટ ક્લેઇમમાં મૃતકની પત્નીનું પુનર્લગ્ન તેણીને વળતર માટે બિનહકદાર બનાવતું નથી
    56. વિભાજનના દાવા માટેનાં કારણો
    57. સાક્ષી ઊલટતપાસ પહેલાં અવસાન પામે તો તેનો અધૂરો પુરાવો ગ્રાહ્ય ગણાય નહીં
    58. દાવા અથવા રેગ્યુલર અપીલમાં પક્ષકાર ન હોય તેવી વ્યક્તિ બીજી અપીલ દાખલ કરી શકે નહીં
    59. ગેરકાયદે બાંધકામ તૂટતું બચાવવા તે કાયદેસર હોવાના પુરાવા આપવા જરૂરી છે
    60. ગીરો મિલકતના અમુક હિસ્સાની ખરીદી ગીરોદાર કરે ત્યારે ગીરોકર્તાના અધિકારને થતી અસર
    61. ફ્લોપભોગી ગીરો છોડાવવાનો અધિકાર પૂરેપૂરી ચુકવણી ઉપર જ અમલપાત્ર બને છે
    62. વિભાજનના દાવામાં સગીરની મિલકતના રિસિવરની જવાબદારી
    63. વેચાણ અથવા ભાડાપટ્ટાના દસ્તાવેજ તેની નોંધણી ઉપર જાહેર દસ્તાવેજ બને છે
    64. પુરાવાનો તબક્કો ફરીથી ખોલાવવા બાબત
    65. જે પક્ષકારો વસિયત મુજબ ભાગે આવેલ મિલકતના કબજામાં હોય તો પ્રોબેટ જરૂરી નથી
    66. ન્યાયિક અધિકારીનાં ‘de-factor’ કૃત્યો તેમનાં ‘de-jure’ કૃત્યો જેટલાં અસરકારક હોય
    67. હુકમ અથવા આધાર વિનાની ‘નવી શરતની’ નોંધ માત્ર જમીનનો મૂળ પ્રકાર બદલશે નહીં
    68. રાજ્ય સરકારને કોઈ મુદ્દે કાયદો ઘડવા અથવા તે અંગે ઘડાયેલ કાયદામાં સુધારો કરવાની સૂચના કોર્ટ આપી શકે નહીં
    69. બૅન્ક ગેરંટી ખરીદનાર અને લાભાર્થી વચ્ચેના કરાર સાથે બૅન્કને કશો સંબંધ નથી
    70. મોટર વિહિકલ એક્ટમાં આવતો ‘owner’-‘વાહન માલિક’ શબ્દનો વ્યાપ
    71. પ્રશ્નવાળો દસ્તાવેજ જો સુધારવામાં આવ્યો હોય તો, સમયમર્યાદા સુધારાની તારીખથી લાગુ પડે છે
    72. ચુકાદાના દેણદારનાં અવસાન બાદ તેમના કાનૂની પ્રતિનિધિઓની વિરુદ્ધ પણ મનાઈ હુકમ અમલી બને છે
    73. સમયમર્યાદાનો મુદ્દો પુરાવાની બાબત હોઈ તેના આધારે ઓર્ડર-૭ રૂલ-૧૧ હેઠળ દાવાઅરજી નામંજૂર થઈ શકે નહીં
    74. એક સીમાંત સાક્ષીની સહીઓ સ્વહસ્તાક્ષરમાં છે, તેવું સાબિત થયેથી વસિયત સાબિત ગણાય
    75. વાહન અકસ્માતમાં દાવેદાર અન્ય સંસ્થા થકી નાણાકીય સહાય મેળવે તો તેથી વીમા કંપનીની જવાબદારી ઘટતી નથી
    76. દાવા અરજીઓના આક્ષેપો ક્ષુલ્લક/ખોટા છે એવાં કારણસર દાવો ઓર્ડર ૭ રૂલ ૧૧ હેઠળ નામંજૂર થઈ શકે નહીં
    77. કોર્ટ પોતાની પ્રાદેશિક હકૂમતની બહાર આવેલ મિલકતને પણ ટાંચ/જપ્તીમાં લઈ શકે છે
    78. વિભાજનના દાવામાં કોઈ મિલકત ઉમેરવાની માગણી કરતું પ્રતિવાદી માટે ખુલ્લું છે
    79. સર્વોચ્ચ અદાલત કાનૂની અધિકારની ઉપરવટ સંપૂર્ણ ન્યાયને પ્રાધાન્ય આપી શકે છે
    80. કોર્ટની હાજરીમાં વેચાણ, ફેરતપાસ/અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ બનેલ ગણાય નહીં
    81. વાદી પોતે મિલકતના કબજામાં રહેલ ન હોય તો માત્ર જાહેરાતની દાદ પૂરતી નથી
    82. વકફ ટ્રિબ્યૂનલની રચના પહેલાં દીવાની અદાલતમાં દાખલ દાવો ચલાવવાની હકૂમત
    83. વેચાણ દસ્તાવેજ કરતી વખતે પોતે અસ્થિર મગજના હતા માત્ર એવી રજૂઆત પૂરતી નથી
    84. વકફ ટ્રિબ્યૂનલ કાયદા હેઠળ નિર્દિષ્ટ થયા મુજબ ત્રણ સભ્યોની જ બનેલી હોવી જોઈએ
    85. એક્સિડન્ટ ક્લેઇમમાં મૃતકની પત્નીનું પુનર્લગ્ન તેણીને વળતર માટે બિનહકદાર બનાવતું નથી
    86. વિભાજનના દાવા માટેનાં કારણો
    87. સાક્ષી ઊલટતપાસ પહેલાં અવસાન પામે તો તેનો અધૂરો પુરાવો ગ્રાહ્ય ગણાય નહીં
    88. દાવા અથવા રેગ્યુલર અપીલમાં પક્ષકાર ન હોય તેવી વ્યક્તિ બીજી અપીલ દાખલ કરી શકે નહીં
    89. ગેરકાયદે બાંધકામ તૂટતું બચાવવા તે કાયદેસર હોવાના પુરાવા આપવા જરૂરી છે
    90. ગીરો મિલકતના અમુક હિસ્સાની ખરીદી ગીરોદાર કરે ત્યારે ગીરોકર્તાના અધિકારને થતી અસર
    91. વિભાજનના દાવામાં સગીરની મિલકતના રિસિવરની જવાબદારી
    92. પુરાવાનો તબક્કો ફરીથી ખોલાવવા બાબત
    93. જે પક્ષકારો વસિયત મુજબ ભાગે આવેલ મિલકતના કબજામાં હોય તો પ્રોબેટ જરૂરી નથી
    94. હુકમ અથવા આધાર વિનાની ‘નવી શરતની’ નોંધ માત્ર જમીનનો મૂળ પ્રકાર બદલશે નહીં

We understand the importance of approaching each work integrally and believe in the power of simple.

Melbourne, Australia
(Sat - Thursday)
(10am - 05 pm)

Subscribe to our newsletter

Sign up to receive latest news, updates, promotions, and special offers delivered directly to your inbox.
No, thanks